GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના પીંગળી ગામની પ્રાથમિક શાળા ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૦૪/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામની પ્રાથમિક શાળા ના ધોરણ ૮ ના વિધાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શાળા ના આચાર્ય અને શિક્ષક ગણ થકી પહેલા ધોરણ થી લઈ આઠમા ધોરણ સુધી ના અભ્યાસ ના કાર્યકાળ દરમિયાન જે શિક્ષણનું ભાથું આપ્યું છે તે અને પ્રેરણા આપી ભૂતકાળ ને યાદ કર્યો હતો આ તબક્કે બાળકો અને શિક્ષકો પ્રત્યે ની લાગણી ના અને વર્ગખંડ અવલોકન ને યાદ કરી બાળકો ને આગળ વધવા સૌ શિક્ષકગણ અંતર મન થી આશીર્વાદ આપ્યા હતા અને જીવન માં વૈવિધ્ય સભર શુભેચ્છા પાઠવી ઉતરોત્તર પ્રગતિ કરી આગળ વધવા અપીલ કરી હતી જ્યારે બાળકો એ આઠ વર્ષ જે શાળા ના છત્ર છાયા નીચે બેસી ને જે ગુરુજનો ને છોડવા નો દિવસ આવે એટલે સ્વાભાવિક હર્ષ ના આંસુ આવે જ એ રીતે સૌ બાળકો ને વિદાય આપી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




