અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરના ભોઈવાડા વિસ્તારના ખોડિયાર ચોક પાસેના મકાનમાં આગની ઘટના, ઘરવખરી બળીને ખાખ
મોડાસા શહેરના ભોઈવાડા વિસ્તારના ખોડિયાર ચોક પાસે આવેલ એક મકાનમાં અચાનક આગ લાગી હતી આગ આગ લાગી હોવાનો આજે સવારે 10 કલાકે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને કોલ મળતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેરળવાના પ્રયાસ હાથ ધર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.જોક આગ પર કાબુ મેળવ્યા પહેલા જ મકાનમાં રહેલ ઘર વખરી સંપૂર્ણ પણે બળી ને રાખ થઇ ગઈ હતી