
તા.૧૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:
મધ્યપ્રદેશમાંથી દારૂ ભરીને આવતી ફોરવીલર ગાડી ગુજરાતમાં પલટી મારી.ગરબાડા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
પોલીસે પીછો કરતા બુટલેગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન દારૂ ભરેલી ગાડી પલટી મારી.ગરબાડા પી.આઇ ના મગદર્શ હેઠળ ગરબાડા પોલીસ સરાનિય કાર્યવાહી થી બૂટલેગરો માં ફફડાટ અવનવા કિમિયા અજમાવી બૂટલેગરો મધ્યપ્રદેશ માંથી દારૂ ઘુસાડતા હોય છે રાત્રિના સમયે પોલીસે પીછો કરતા ફોરવ્હીલ ગાડી ભીલવા ગામે પલટી મારી અંધારાનો લાભ લય બુટલેગર ગાડી છોડી ફરાર થયો પોલીસે ગાડી માંથી 3 લાખ થી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો પોલીસે 8 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો ગાડી પલટી મારી જતા ગાડીના કૂચા વળી ગયા હતા ગાડીને ઊભી કરવા માટે પોલીસે JCB ની મદદ લીધી હતી.પોલીસે GJ 17 BH 1000 ના ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી




