GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામના ભારત નગર ખાતે ક્રિષ્ના ડેન્ટલ કલીનીક માં દાંત માટેનો 2 દિવસ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ. તા. ૨૯.માર્ચ : ગાંધીધામ ના ભારતનગર ખાતે ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સ ના સહયોગ થી ક્રિષ્ના ડેન્ટલ કલીનીક માં દાંત માટેનો 2 દિવસ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

દરેક પ્રકારના દાંત ને લગતી તમામ બીમારીઓનું સચોટ નિદાન ગાંધીધામ ના જાણીતા નિષ્ણાંત ડેન્ટલ સર્જન ડો. નીકુલ સોલંકી (BDS) સેવા આપશે,

સાથે દર્દીઓને દવાઓ પણ 2 દિવસની ફ્રી આપવામાં આવશે. તેવુ આ નિઃશુલ્ક કેમ્પ નાં આયોજક રાજેન્દ્રભાઈ ઠક્કર એ જણાવ્યુ હતુ.નામ રજિસ્ટર કરાવવા માટે સંપર્ક નંબર પર ફોન કરીને નામ રજિસ્ટર કરાવી શકાશે તે માટે આપેલા મો,નંબર – 9913078105 – 9879011934,પર સંપર્ક સાધવો. આ કેમ્પ તારીખ.30,અને 31,માર્ચ-2024 શનિવાર અને રવિવાર ના સવારના ૯ થી ૧ અને સાંજે 5 થી 8.સુધી રહેશે. કેમ્પ નું સ્થળ :- ક્રિષ્ના ડેન્ટલ કલીનીક, ક્રિષ્ના મેડીકલ સ્ટોર્સ ની સામે” પ્લોટ નં. ૬૫૭, વોર્ડ ૧૧-બી, વાલ્મિકી સોસાયટી, ભારત નગર, ગાંધીધામ (કચ્છ)

દરરોજ ક્રિષ્ના ડેન્ટલ કલીનીક માં દાંત ના ડોક્ટર હાજર મળશે.અને દાંત ને લગતી તમામ સારવાર અહી આપવામાં આવે છે.

ડેન્ટલ સર્જન ડો. નીકુલ સોલંકી (BDS) ટાઈમ,સવારના ૯:૦૦ થી ૧:૦૦ સાંજે ૫:૦૦ થી ૮:૦૦.સુધી મળી શકશે. ક્રિષ્ના મેડીકલ સ્ટોર્સ ની સામે, પ્લોટ નં. ૬૫૭, વોર્ડ ૧૧-બી, વાલ્મિકી સોસાયટી, ભારત નગર, ગાંધીધામ (કચ્છ)

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!