MADAN VAISHNAV10 hours agoLast Updated: December 18, 2025
0 Less than a minute
Oplus_16908288
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 ડિસેમ્બર શનિવારના રોજ ઓપન સ્ટ્રીટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવસારી શહેરમાં સ્વસ્થ જીવનશૈલી,સ્પોર્ટ્સ, સમુદાય ભાગીદારી અને જાહેર સ્થળોના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે. નવસારી શહેરની તમામ જનતા ને લાભ લેવા ખાસ આહવાન સાથે તમામ જાહેર જનતાને અનુરોધ છે. પોતાના સામાજિક જીવનશૈલી, સ્વચ્છતા, હેલ્થ, રોડ સેફ્ટી, પર્યાવરણ, યુવા વિકાસ અથવા સમુદાય જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનું ખાસ આયોજન કરવામાં આવશે આપનો સહકાર શહેર માટે એક સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAV10 hours agoLast Updated: December 18, 2025