
તા.૧૯.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાર્ક ખાતે રંગપંચમીના પાવન મહોત્સવને લઇ પત્રકાર બંધુ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
દાહોદ શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાકૅ દાહોદ દ્વારા અનેક વિવિધ ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય તેમજ માગંલિક પ્રસંગો ની ઉજવણી કરવામાં આવે છે રામાનંદ પાકૅ ખાતે રંગ પંચમી ના દિવસે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિત મા તથા મામલતદાર મનોજભાઈ મિશ્રા ની ઉપસ્થિતિમાં પત્ર કાર સ્નૈહ મિલન કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો આ કાયૅક્રમ મા શ્રી જગદીશદાસજી મહારાજે આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી સૌ માટે મંગલકામના કરી હતી આ કાયૅક્રમ મા પત્રકાર મિત્રો. રામાનંદ પાકૅ ના સેવાધારી સભ્યો તથા મહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહી એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી તિલક કરી આનંદ માણ્યો હતો




