GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે લોક જાગૃતિ લાવવા લોકમેળાનું આયોજન કરાયુ.

 

તારીખ ૩૦/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વેપારીઓને વગર વ્યાજે સરકારના માધ્યમથી લોન આપવામાં આવે છે તે માટે વધુ લોકો જાગૃત થઈ સરકારની આ યોજનાનો લાભ લઇ શકે તે માટે કાલોલ નગરપાલિકા દ્વારા પાલિકાના પટાંગણમાં લોકમેળાનુ આયોજન કરેલું હતુ જેમાં કાલોલ ની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો ના મેનેજર અને મોટી સંખ્યામાં નગરજનો ની ઉપસ્થિત વચ્ચે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કાઉન્સિલર હરિકૃષ્ણભાઇ પટેલ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!