GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ.

તા.20/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ જેમાં જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ લાભાર્થી સંપર્કના સહ સંયોજક અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રભારી હિંમતભાઈ પડશાળા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં જીલ્લા મહામંત્રીઓ, લોકસભા સંયોજક નિલેશભાઈ શેઠ, મંડળ પ્રભારીઓ અને પ્રમુખ મહામંત્રીઓ, જીલ્લા પંચાયત ઈન્ચાર્જઓ, લોકસભા સીટના લાભાર્થી અભિયાનના સંયોજક – સહસંયોજક અને લોકસભાના વિસ્તારક હાજર રહ્યા જેમા ૪૦૦૦ કાર્યકર્તા લાભાર્થીનો બુથમાં જઈ ને સંપર્ક કરશે.

[wptube id="1252022"]
Back to top button