GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના કાતોલ ખાતે મેડિકલ કેમ્પનું ઇનોક્ષ શ્રોફ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું

તારીખ ૨૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાના કાતોલ ગામ ખાતે ઇનોક્સ કંપની અને શ્રોફ ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓર્થોપેડીક ડૉક્ટર આંખો ના ડોક્ટર અને જનરલ ફિઝિશિયન ડોક્ટર હાજર રહેલ તેનો મોટી સંખ્યામાં ગ્રામજનો એ લાભ લીધો હતો





