GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મામલતદાર કચેરી ખાતે SIR ની કામગીરી સંદર્ભે શહેર સંગઠન અને પાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

 

તારીખ ૨૧/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

મતદાર યાદી ખાશ સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત હાલ ગણતરી ફોર્મ વિતરણની કામગીરી મોટાભાગે પહોંચી ગઈ છે. તેમજ આ ગણતરી ફોર્મને મતદારો પાસેથી મેળવી ડિજિટલાઈઝ કરવાની કામગીરી ફોર્મ ડિજિટલાઈઝ પણ થય ગયા હોય આવતી કાલે અને પરમદિવસે આમ બે દિવસ માટે બીએલઓ મતદાન મથકો ઉપર હાજર રહેવાનાં હોય જે અંતર્ગત આજરોજ મામલતદાર વિકાસભાઇ પટેલ અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા તેમજ કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ તેમજ કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત વચ્ચે બેઠક યોજી સંબંધિત એસઆઇઆર ની કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવી ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!