BANASKANTHAGUJARAT
કાંકરેજ તાલુકાના ચાંગામા ધારાસભ્યના ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી.
કાંકરેજ તાલુકાના ચાંગામા ધારાસભ્યના ફાર્મ હાઉસ ખાતે કાંકરેજ વિધાનસભા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક
કાંકરેજ તાલુકાના ચાંગામા ધારાસભ્યના ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી.
કાંકરેજ તાલુકાના ચાંગામા ધારાસભ્યના ફાર્મ હાઉસ ખાતે કાંકરેજ વિધાનસભા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શનિવાર ના રોજ સવારે મળેલ. જેમાં બ.કાં.જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત,ઉપ પ્રમુખ હેમુભાઈ જોષી,કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી,ઉત્પાદન અને સિંચાઈ સમિતિ બ. કાં. જિલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન ચમનજી (બાલાજી) રાઠોડ,જિલ્લા/તાલુકા પંચાયત પુર્વ સદસ્યો,સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો સહિત કોંગ્રેસ સમિતિના કાર્યકરો ઉપસ્થિતિમા મળેલ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને આગામી ૫ મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાતનું શિર્ષ નેતૃત્વ કાંકરેજ તાલુકામા પધારી રહ્યું હોવાથી તેની ચર્ચા વિચારણા માટે એક અગત્યની બેઠક મળી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530