બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગરના આવેલ વિદ્યાદીપ આશ્રમ શાળા ખાતે ઈન્ડિગો સેવા ઉત્સવ યજ્ઞ અંતર્ગત ૩૦૦ લિટર જેટલા કલર સાથે ૫૦ જેટલા નેત્રંગ ના યુવા પેઈન્ટરો દ્વારા દિવસ દરમિયાન આખી શાળાને રંગરોગાન કરતા શાળા પરિવાર અને વિધાર્થીઓમાં અનેરો માહોલ સર્જાયો.
આ પ્રસંગે ઈન્ડિગો પેઇન્ટના એરિયા સેલ્સ મેનેજર શરત મેનન, સેલ્સ ઓફિસર વિનોદ અધવાણે, સુશીલ ગીરી, બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર અખિલેશ મોર્યા, મા કોડિયાર હાર્ડવેરના ડીલર જયેશભાઈ ઉપસ્થિત રહ્યા
હતા.