GUJARATKUTCHMANDAVI

બિદડા આઉટ પોસ્ટ ખાતે એ.એસ.આઈ.પ્રવીણભાઈ પરમારની આગેવાની હેઠળ તહેવારોની અનુલક્ષીએ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

બિદડા ગામના મુખ્ય માર્ગ પર કોડાય પોલીસ જવાનો દ્વારા ફુટ માર્ચ યોજવામાં આવી હતી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા.૧૯ માર્ચ : કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારના બીદડા ગામ ખાતે આગામી સમયમાં આવનાર રમજાન ઈદ તથા રામ નવમી તહેવાર અનુસંધાને તહેવારોની ઉજવણી શાંતિ પૂર્વક ઉજવણી કરવામાં આવે હિન્દુ મુસ્લિમ ધર્મના તહેવારો શાંતિ પૂર્ણ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બીદડા આઉટ પોસ્ટ ખાતે હિન્દુ મુસ્લીમ સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતી મિટીંગ યોજવામાં આવી હતી.તેમજ બિદડા ગામના મુખ્ય માર્ગ પર પોલીસ જવાનો દ્વારા ફૂટ માર્ચ યોજવા માં આવી હતી.

Back to top button
error: Content is protected !!