BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર ખાતે એન.પી.પટેલ આર્ટસ કોલેજમાં વ્યસન મુક્તિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ

8 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બી.કે.
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી પટેલ આર્ટ્સ કૉલેજમાં તારીખ ૭ ઓગસ્ટ ૨૪ના રોજ એન.એસ.એસ વિભાગ દ્વારા “વ્યસન મુક્તિ” કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રિન્સીપાલ ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. એકતાબેન ચૌધરીએ કર્યું હતું.




