ANANDANAND CITY / TALUKOANKLAVGUJARAT

બોરસદ તાલુકાના વડેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

બોરસદ તાલુકાના વડેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

 

 

 

તાહિર મેમણ : 29/12/2023-આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરીને લોકોને સરકારી યોજનાઓના લાભો ઘર આંગણે પહોંચાડી રહી છે. બોરસદ તાલુકાના વડેલી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક પ્રેરક ઉપસ્થિતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું તેમજ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે શાળાની બાળાઓ દ્વારા “ધરતી કહે પુકાર કે” નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોરસદ તાલુકાના પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!