DAHODGUJARAT

દાહોદ સરકારી ઈજેનરી કોલેજ  ખાતે સોલાર પેનલ ઈન્સ્ટોલેશન પર સેમિનાર યોજાયો

તા.૨૬.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ સરકારી ઈજેનરી કોલેજ  ખાતે સોલાર પેનલ ઈન્સ્ટોલેશન પર સેમિનાર યોજાયો

સરકારી ઈજેનરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યુત વિભાગ દ્વારા સોલાર પેનલ ઈન્સ્ટોલેશન પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમ્યાન એસ્પાયર ડિસ્ટ્રિપ્ટિવ સ્કિલ ફાઉન્ડેશનના ટ્રેનર મુફદલ કતવારાવાલાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ સેમિનારમાં સોલાર પેનલ રહેણાંક અને કોમર્સિયલ ઈન્સ્ટોલેશન, મેન્ટેનન્સ અને ગવર્મેન્ટ સોલાર પોલિસી વિશેના પર્ફોર્મન્સ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યુત વિભાગના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

Back to top button
error: Content is protected !!