શંખેશ્વર ખાતે પાંજરાપોળમાં સંચાલકો દ્વારા ગંભીર ઈજાગ્રસ્ત પામેલા એક નીલગાય તેના બચ્ચાને સારવાર આપી જીવન દાન આપવામાં આવેલ
21 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શંખેશ્વર ખાતે આવેલી ગૌશાળામાં સેવામાં ફરજ બજાવતા મૂળ વતની પાલનપુરના સુનિલભાઈ રાવલ જેમને એક રસ્તામાં રખડતા કૂતરા હોય નીલ ગાયને અને તેના બચ્ચા ના ઉપર હુમલો કરી જેમાં નીલ ગાય મોતને ઘાટ ઉતારી ત્યારે તેના બચ્ચાનેની પાલતુ કુતરાઓના ચુંગાલમાંથી ગૌશાળા ના માણસો તેમજ ગામજનો ભેગા મ છોડાવી દીધું હતું ગળે ગંભીર થયેલા નીલ ગાય ના બચ્ચા ને ગૌશાળામાં લાવી તેને સંચાલક બાટલીમાં દૂધ પીવડાવી સેવા આપી જીવ દયાની મહક આ ગામ જનોને જોવા હતી આ સાથે અન્ય બીજું પણ એક વાહનમાં આવેલું અને ઘાયલ થયેલુ નીલગાય જેને પણ સેવા આપી આ બંને નીલ ગાયો અન્ય ગાયોની ગૌશાળાઓ સાથે હળી મળી ગયા છે.શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત પશુ આશ્રસ્થાન પાંજરાપોળ ની અંદર જે કે વરસાદની અંદર વગડામાંથી નીલગાય અને તેનું બચ્ચું ગાયન અવસ્થામાં લાવેલું અને કૂતરાઓએ તેની માને ફાડી અને મારી નાખેલી એક દિવસના બચ્ચાને ગળેથી પકડી લીધેલું તેને છોડાવી ડોક્ટરની ટ્રીટમેન્ટ જેને પશુઓના તબીબ પાસે સારવાર પણ કરાવી હતી અને તેને દૂધ પીવડાવી એક મહિનાથી ઉછેરી રહ્યા છીએ બીજું જીવ જે પરમ દિવસે કોઈ ગાડીવાળા ટક્કર મારી તેના બે પગ ભાગી નાખેલા તો તેની પણ અમે ગૌશાળામાં લાવી અને સેવા કરીએ છીએ જીવોની રક્ષા કરવી એ મનુષ્ય માત્ર નો ધર્મ છે અને જીવ દયા એ પ્રભુ દયા છે નીતિ ઉપર આ ગૌશાળા ચાલી રહી છે.દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.





