થરા કે.જી.હોસ્પિટલમાં ગરીબ દર્દીની ગાંઠનું ફ્રીમા સફળ ઓપરેશન કરવામાં આવ્યું..
થરા કે.જી.હોસ્પિટલમાં ગરીબ દર્દીની ગાંઠનું ફ્રીમા સફળ ઓપરેશન કરવામાં આવ્યું..
થરા કે.જી.હોસ્પિટલમાં ગરીબ દર્દીની ગાંઠનું ફ્રીમા સફળ ઓપરેશન કરવામાં આવ્યું..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી કે.જી. હોસ્પિટલ ગરીબોની દિવાદાંડી સમાન બની રહી છે. એક ગરીબ પરિવારની મહિલાને પેટમાં રહેલી ગાંઠ ના કારણે પેટમાં દુઃખાવાની ફરિયાદ રહેતા દર્દી હેરાન થઈ રહ્યું હતું.અનેક જગ્યાએ બતાવતા ડોક્ટર દ્વારા ઓપરેશન ની સલાહ આપતા પરંતુ આર્થિક રીતે ન પોસાતા દર્દી થરા ખાતે કે.જી.હોસ્પિટલ માં બતાવવા આવતા કે.જી.હોસ્પિટલના સંચાલક ડૉ.રાજેશ બ્રહ્મભટ્ટ ની સલાહથી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર વિજય ઠાકોર અને ડૉ.પુરુષાર્થ ખંડેલવાલ દ્વારા દર્દીનું મફત ઓપરેશન કરી દર્દ મુક્ત કરવામાં આવ્યું હતું.દર્દી બહેનનું સફળ ઓપરેશન તદ્દન ફ્રી મા કરી ૨ કિલો ૩૦૦ ગ્રામ ની ગાંઠ કાઢતા દર્દી તથા પરિવારે હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકનો આભાર માન્યો હતો.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530