03 સપ્ટેમ્બર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાકક્ષા ની સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ શહેરની શ્રી વંદના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની નાંઢા પાયલ બેન એ હળવું કંઠ્ય સંગીત માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ. આ તકે શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા..