અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

અયોધ્યા થી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકોનું થરા શ્રી જલારામ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
અયોધ્યાથી નીકળી કચ્છ ના ભુજ ખાતે ૫૦ રિક્ષા અને એમ્બયુલન્સ સાથે જન જાગરણ તેમજ ગરીબોની સેવા અને હોસ્પિટલોના મહા અભિયાન માટે જઈ રહેલ ૧૪૦ BIR સ્વયં સેવકો આજરોજ પાંચ એપ્રિલ ૨૦૨૬ ને રવિવાર ના રોજ સવારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે હાઈવે સ્થિત શ્રી જલારામ મંદિરે પધારતા મંદિરના પૂજારી લાભશંકરભાઈ જોષીએ કંકુ તિલક કરી રામ-લક્ષ્મણની જોડી સમાન નિરંજન ઠક્કર અને હર્ષદ ઠક્કર,મંદિરના ટ્રસ્ટ્રી વિજયભાઈ ઠક્કર ટેસ્ટી, ઉમેશભાઈ પ્રજાપતિ,નટુભાઈ પ્રજાપતિ,સુરેશભાઈ ચૌધરી અધગામ,રમેશભાઈ ચૌધરી, આર.બી.ઠક્કર,તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કરે ફુલહાર પહેરાવી શ્રી જલારામ બાપુની છબી આપી સ્વાગત કર્યું હતું.
અયોધ્યાથી નીકળેલ ૧૪૦ NIR સ્વયં સેવકો થરા શ્રી જલારામ મંદિરે પધારતા “જય જવાન જય કિશાન”,ભારત માતાકી જય”,”જય જય શ્રીરામ” ના નારા સાથે શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટ્રીઓ, RSS ના સ્વયં સેવકોએ ફૂલો દ્વારા ભવ્ય સ્વાગત કરતા વાતારણ ભક્તિમય બન્યું હતું. મંદિરના પૂજારીએ દરેક NIR સ્વયં સેવકોને કંકુ તિલક કરી આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




