DAHODGUJARAT

ગોધરાનુ ગૌરવ વધારવા બદલ ડૉ આનંદને – ગોધરા નગર, પરિવારજનો તથા મિત્રો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

તા. ૨૧.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Godhra:ગોધરાનુ ગૌરવ વધારવા બદલ ડૉ આનંદને – ગોધરા નગર, પરિવારજનો તથા મિત્રો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરાના વતની, હાલ ચેન્નઈ ( મદ્રાસ) સોલાર ટર્બાઈન , કેટરપીલર ઈન્ડીયા, કુા. મા એક્ઝિક્યુટિવ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા – ડૉ. આનંદ પંકજ કુમાર દરજી ની, અમેરીકાની ખ્યાતનામ સંસ્થા – ” અમેરિકન સોસાયટી ઑફ મિકેનિકલ એન્જિનિયર્સ ” ( ASME) દ્વારા, ” ટર્બો એક્સપો અર્લી કેરિયર એન્જીનીયર ટ્રાવેલ એવૉર્ડ (TEECE) માટે સમગ્ર ભારત માથી

એક માત્ર તેઓની પસંદગી થયેલ, જેઓને તા. ૧૯/૦૬/૨૦૨૫ ગુરુવાર ના રોજ મેમ્ફીસ ( ટેનેસી, US) ખાતે, ટર્બો એક્સ્પો -૨૦૨૫ મા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ

Back to top button
error: Content is protected !!