GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધાંજલિ આપવામાં આવી.

તારીખ ૧૩/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા વિમાનના પ્રવાસીઓ તથા દુર્ઘટના ના લીધે આસપાસના વિસ્તારના અવસાન પામનાર અન્ય સૌ મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તે માટે શાળા પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને બે મિનિટ મૌન પાળી શ્રધાંજલિ આપવામાં આવી હતી.





