ARAVALLIGUJARATMODASA

મોડાસા પેલેટ ચોકડી પાસે પશુ ભરેલ ટ્રક ઝડપાઈ, 3 લોકોને ઝડપી પોલીસ ને હવાલે કરાયા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા પેલેટ ચોકડી પાસે પશુ ભરેલ ટ્રક ઝડપાઈ, 3 લોકોને ઝડપી પોલીસ ને હવાલે કરાયા

અરવલ્લી જિલ્લામાં બપોરમાં સમયે ગૌ રક્ષકોએ ટ્રકમાં લઇ જવાતા પશુઓ ને બચાવ્યા હતા જેમાં સમગ્ર ઘટના જોતા મોડાસા બાયપાસ પાસે પેલેટ ચોકડી નજીક ટ્રકમાં ભરી લઇ જવાતી ભેંસો ને બચાવી હતી જેમાં ગૌ રક્ષકોએ ટ્રકને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રકના અડફેટે એક ગૌરક્ષક ઇજાગ્રસ્ત પણ થયો હતો લોકોના ટોળાએ ટ્રકને રોકી ટ્રકને ઝડપી પોલીસ હવાલે કર્યા હતો જેમાં ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા ટાઉન પોલીસે આરોપીઓનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી ઘટનાને લઈ લોકોના ટોળાં ઉમટ્યા

Back to top button
error: Content is protected !!