દાહોદ ના મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ ના જન્મ દીવસ ની અનોખી રીતે થયેલ ઉજવણી
AJAY SANSIJuly 16, 2024Last Updated: July 16, 2024
49 Less than a minute
તા. ૧૬. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ ના જન્મ દીવસ ની અનોખી રીતે થયેલ ઉજવણી
દાહોદ. રામજી મંદિર દાહોદ ,રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ દ્વારા વિવિધ પ્રકારના સેવાકાર્ય તથા સામાજિક અને ધાર્મિક કાયૅક્રમો અવારનવાર શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે રામાનંદ પાકૅ સેવા સમિતિ દાહોદ દ્વારા જગદીશદાસ મહારાજ ના જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી
ધાર્મિક,સામાજિક અને સેવાકાર્ય મા અગ્રેસર જગદીશદાસ મહારાજ શ્રી ને સંતો. મહંતો. ધાર્મિક સંપ્રદાય ના વડાઓ.રાજકીય અને સામાજિક આગેવાનો. અધિકારીઓ. પદાધિકારીઓ. પત્રકાર મિત્રો તથા રામાનંદ પાકૅ પરિવાર. તથા ભકતશ્રધ્ધાળુ ઓ એ ઉત્સાહ થી આશીર્વાદ.. શુભેચ્છાઓ શુભકામનાઓ આપી હતી સનાતન વલ્ડ પરિવાર દ્વારા પયૉવરણ ના સંદેશ માટે વિવિધ વૃક્ષો ના છોડ આપી ને અનોખી રીતે શુભેચ્છાઓ પાઠવી હતી
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!
«
Prev
1
/
166
Next
»
AJAY SANSIJuly 16, 2024Last Updated: July 16, 2024