સુરેન્દ્રનગર વઢવાણના બાહોશ અને નિખાલસ યુવા પત્રકાર ઉમેશભાઈ બાવળિયાનો આજે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ

તા.02/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જન્મદિવસ ના અવસર પર બાવળિયા પરિવારમા ખુશીનો માહોલ, જન્મદિવસ નિમિત્તે ઉમેશભાઈ બાવળિયાને સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત પત્રકાર મિત્રો અને ગાંધીનગર ટુડે દૈનિક પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ અને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં સુરેન્દ્રનગર અને વઢવાણ વાળંદ સમાજના નાની ઉંમરમાં અને મોટું નામ બાહોશ યુવા પત્રકાર એવા બાવળિયા ઉમેશભાઈ અશોકભાઇ જેઓ વાત્સલ્યમ સમાચાર અને એટ ધીસ ટાઈમ ન્યૂઝ દૈનિક અખબારમાં જિલ્લા બ્યૂરોચિફની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે અને નીડર પણે પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધેલા શ્રી બાવળિયા ઉમેશભાઈ ને ગાંધીનગર ટુડે ટીમ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ સહ 35 વર્ષ પુરા કરી 36 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરીને આપ પત્રકારત્વ ક્ષેત્રે ખુબજ આગળ વધો તેવી હાર્દિક શુભેચ્છા સહ અમારી ટીમ વતી આપને જન્મદિન મુબારક.




