
વિસનગર વાલમ સી. આર. સી ની શાળાઓ માં ટ્વિનિંગ પ્રોગ્રામ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
વિસનગર તાલુકા ના વાલમ ક્લસ્ટર ની શાળાઓ વાલમ કુમાર શાળા અને વાલમ પરા પ્રા. શાળાઓ વચ્ચે ટ્વિનિંગ પ્રોગ્રામ યોજાયો. જેમાં બન્ને શાળાના બાળકો, બી. એડ. કોલેજ ના તાલીમાર્થી અને શિક્ષકો મળીને અવનવી પ્રવૃતિઓ અને કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં સી. આર. સી દિપકભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.




