
કિરીટ પટેલ બાયડ.
પ્રશાસન ગામ કી ઔર અભિયાન હેઠળ બાયડ તાલુકાના વાસણી ગામે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શનર મંત્રાલય વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદોનો વિભાગ નવી દિલ્હીના ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ દ્વારા સુશાસન ગામ કી ઔર અભિયાન હેઠળ તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ બાયડ મામલતદાર કચેરીના કર્મચારી ગણ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારના 10:00 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું




