JUNAGADHMALIYA HATINA
માળીયા હાટીના વણિક મહાજન વંડી ખાતે વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો
માળીયા હાટીના વણિક મહાજન વંડી ખાતે વિના મૂલ્ય નેત્ર નિદાન કેમ્પ આખો ની સંભાળ માટે માનવતાનું ઉમદા પગલું સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન અને રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ડો આભાબેન આર આર શેઠ માળીયાહાટીના દ્વારા રાજકોટના સંયોગથી દવા અને ઓપરેશન ચશ્મા ચંદન ફ્રી આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ માળીયાહાટીના નું આયોજન યોગદાન નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આંખની તપાસથી ઓપરેશન સુધી સેવા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પંપ નો કેમ્પનો આરંભ કરાયો આ કેમનું સફળ સંચાલન મહેન્દ્ર ગાંધી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું વાલા ગામ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો.
રિપોર્ટ વિનોદ બી રૂજાતલા