BANASKANTHAKANKREJ

થરા શહેર યુવા મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું

શિક્ષણ નગરી પાટણમાં આવેલ એ.પી.એમ.સી.ના હોલમાં ભારતીય જનતા યુવા મોર્ચા પાટણ જિલ્લાની પાટણના ઉમેદવાર ભારતસિંહ ડાભીના વિજય સંકલ્પના શંખનાદ સાથે બૃહદ બેઠક યોજાઈ હતી.ત્યારે કાંકરેજ તાલુકાના થરા શહેર યુવા મોરચા પ્રમુખ લાલસિંહ ઈશુભા વાઘેલા તથા તેમની ટીમ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના યશસ્વી અધ્યક્ષ ડૉ.પ્રશાંત કોંરાટજીનું રાણકી વાવની છબી આપી સન્માન કરતા સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો ત્યારે પ્રશાંત કોંરાટે થરા શહેર યુવા મોરચાના પ્રમુખ સહિત દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!