BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર રેલવે ટ્રેન ની અડફેટમાં આવેલો અજાણ્યા ઇસમનું કમ કમાટી ભર્યું મોત

18 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર રેલવે ની હદ માં પ્લેટફોર્મ ત્રણની લાઈન 04 ઉપર કિલોમીટર નંબર 10 12 ના થાંભલા પાસે ટ્રેન નંબર 22951 બાંદ્રા હિસાર ટ્રેન નીચે કોઈ અજાણ્યો ઇસમ આવી જતા જેના શરીરથી બે ટુકડા થઈ ગયા હતા પોલીસે આ ઈસમનું પંચનામુકરેલુ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોર્લ્ડ રૂમમાં મોકલી આપી હતી. જો કોઈનો વાલી વારસો હોય રેલવે પોલીસનો સંપર્ક કરવાનો જણાવ્યું હતું પાલનપુર રેલવે પોલીસના કોન્સ્ટેબલ નાગજીજી એ જણાવ્યું પ્લેટ ફોર્મની 3લાઈનમાં થાંભલા પાસે બાંદ્રા હિસાર ટ્રેનની અજાણ્યો પુરુષ કપાઈ ગયેલો હોય તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ અજાણેયાઇસમ શરીરે મધ્યમ બાધા રંગે શ્યામ કાળા સફેદ વાળ શરીર બદન ક્રીમ કલરનું પેન્ટ તેમજ શર્ટ કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલું આશરે 40 ની ઉંમર હોવાનું જણાવેલું જો કોઈ એનો વાલી વારસો હોય તો રેલવે પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું તસવીર- એહવાલ દિપકભાઇ રાવલ

Back to top button
error: Content is protected !!