GIR GADHADAGUJARAT

લાંબા સમય બાદ ખીલાવડ ગામે વિકાસ નાં કામો એ વેગ પકડ્યો ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે વિવિધ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

લાંબા સમય બાદ ખીલાવડ ગામે વિકાસ નાં કામો એ વેગ પકડ્યો ધારાસભ્ય  કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે વિવિધ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે લાંબા સમય બાદ વિકાસ નાં કામોનું ખાતમુહૂર્ત થતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી

ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામે ઊના ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે વિવિધ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

જેમાં ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, ગીર ગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, ઉપ પ્રમુખ ભીખાભાઈ કિડેચા, સરપંચ

ઘનશ્યામભાઈ ખેની ઉપ સરપંચ ભરતભાઈ બાલધા, જી. પં. સદસ્ય દ્વારકાદાસ દોમડીયા, પોપટભાઈ હીરપરા, તલાટી મંત્રી રણજિત ભાઈ ગોહિલ, ગ્રામ પંચાયત ના સદસ્ય અલ્પેશ ગલચર તથા ગ્રામ પંચાયત ની ટીમ અને ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!