પાલનપુરની ઐતિહાસિક એવી મીઠી વાવ લાખો રૂપિયા ખર્ચી સફાઈ અને રીનોવેશન કરાય બાદ વાવ દેવ દેવીઓ મૂર્તિઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યું
6 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની ઐતિહાસિક એવી મીઠી વાવ લાખો રૂપિયા ખર્ચી સફાઈ અને રીનોવેશન કરાય બાદ વાવ દેવ દેવીઓ મૂર્તિઓ આકર્ષણ નું કેન્દ્ર બન્યું પાલનપુર ત્રણ બત્તી નજીક આવેલી મીઠી વાવ જે ઐતિહાસિક હાલ 50 લાખ રૂપિયા ની ગ્રાન્ટ નો ખર્ચ પાડી સાફ સફાઈ સાથે રીનોવેશન કરતા ઝગમગી ઉઠી હતી પાલનપુરમાં કેટલાક ઇતિહાસ ઈમારતો હાલ પણ મોજુદ છે જેમાં મીરા દરવાજા. કીર્તિસ્તંભ જે શહેર માટે ઇતિહાસિક ધરોહર આ બાંધકામ આજે આ શહેરની શોભા વધારી રહ્યું છે આ ઉપરાંત આ શહેરમાં મીઠી વાવ જે પુરાતત્ત્વ વિભાગ તેની દેખરેખ કરી રહી છે આ વાવ માટે હાલ રૂપિયા 50 લાખ ગ્રાન્ડ ફાળવ્યા બાદ તેનું નવી કરણ જેમાં કોઈ કચરો આસપાસ વાળા કચરો નાખે નહીં તેના માટે વાવના ઉપરના ભાગમાં જાળી તેમજ દીવાલોમાં ટાઈલસો લગાવી રિનોવેશન કરતા વાવ શોભામાં વધારો થયો છે ઔ જોકે શહેરના ઐતિહાસિક સાત દરવાજા નષ્ટ થઈ ગયા છેહાલ ફક્ત મીરા દરવાજા મોજુદ છે જેને રીનોવેશન કરી વધુ મજબૂત બનાવવામાં આવે તેવું શહેર વાસીઓ ઇછી રહ્યા છે જોકે મીઠી વાવનું રિનોવેશન બાદ આસપાસ પૌરાણિક મૂર્તિઓ જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે