MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના લતીપર ચોકડી ઓવરબ્રિઝ પરથી મહિલાએ છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું
TANKARA:ટંકારાના લતીપર ચોકડી ઓવરબ્રિઝ પરથી મહિલાએ છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું
ટંકારાની લતીપર ચોકડી ના ઓવરબ્રિજ પરથી મહિલા એ છલાંગ લગાવી મોતને મીઠું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (ઉ.૫૨) એ કોઈ કારણોસર ટંકારા લતીપર ચોકડી પર આવેલ ઓવરબ્રિજ પરથી કુદકો મારી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે