AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

‘પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે’ : અંબાલાલની આગાહી

હવામાનને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6 જૂન સુધીમાં પવનની સ્પીડ 40 કિમીની આસપાસ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં  સુરત,વલસાડમાં વરસાદની શકયતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આંધીવંટોળની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે હળવો વરસાદ વરસી શકે છે. રોહિણી નક્ષત્રમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે. આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે. સૌરાષ્ટ્રના કેટલાકના ભાગોમાં આંધી-વંટોળ થશે.
અરબ સાગરમાં 10 થી 12 જૂનમાં લો પ્રેશર બનશે. અને ભારતના દક્ષિણમાં બેસેલું ચોમાસું આગળ વધશે.10 થી 12 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા છે.

Back to top button
error: Content is protected !!