DAHODGUJARAT

ગરબાડા હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અભીયાન અંતર્ગત ટીબી રોગ વિશે પત્રિકા દ્રારા પ્રચાર

તા.૦૩.૦૯.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અભીયાન અંતર્ગત ટીબી રોગ વિશે પત્રિકા દ્રારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા સર તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ. આર. ડાભીના માગૅદશૅન મા કરવામા આવ્યો હતો, આ પ્રસંગે તાલુકા ટીબી સુપરવાઇઝર ભાવેશ નિનામા, ટીબી ચેમ્પિયન ચંદ્રસિંહ ડામોર, એમપીએચડબલ્યુ તેજસ ધર્માણી તથા આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતા અને પત્રિકા વિતરણ દ્વારા ટીબી રોગ વિશે પ્રચાર-પ્રસાર કરી ને લોકો ને જાગૃત કર્યા હતા. આવો સૌ સાથે મળી ને ટીબીને હરાવીએ.”ટીબી હારેગા દેશ જીતેગા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!