

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પી.આઈ બી.એચ શીગરખીયા તથા HC અમરકુમાર ગઢવી તથા HC જયપાલસિંહ,PC રમેશભાઈ તથા PC ગાંભીરસિંહ સહિતના પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપી ને બાતમી ની આધારે ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. તેમજ આરોપી નું નામ અર્જુનસિંહ દોલતજી સોલંકી.ખેતી સેવાડા તા.રાણીવાડા જી-જાલોર (રાજસ્થાન) વાળો ગોસળ ગામનાઉ.વ.૪૩ જાણવા મળ્યું હતું.
સાયલા પોલીસને બાતમી મળતાં ગોસડ ગામના બોર્ડ પાસે આવેલ ભેરૂનાથ હોટલ નજીક રોકાયેલ પોલીસ સ્ટાફના માણસો (૧) PI શ્રી બી.એચ.શીંગરખીયા (૨) PSI એસ.ડી.પટેલ (૩) PSI એચ.એન ઝાલા તેમજ અન્ય સ્ટાફે આ આરોપી ને ઝડપી પાડ્યો હતો.
અહેવાલ ,,જેસીંગભાઇ સારોલા સાયલા



