તા.૨૦.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઇન્ડિયા રેડક્રોસ ભવન ખાતે યોજાયેલ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
દાહોદ. જે.કે લક્ષ્મી સિમેન્ટ ના સ્વ.શ્રી હરિશંકરજી સિધાનિયા ના ૯૨ મા જન્મ જયંતિ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં માનવસેવા ના ભાગરૂપે રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત રેડક્રોસ ભવન દાહોદ બ્લડ બેક ખાતે રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ આ કેમ્પ મા ઉત્સાહ પુવૅક રકતદાતાઓ એ રકતદાન કરી માનવસેવા મા સહભાગી થયા હતા આ અવસર પર રેડક્રોસ દાહોદ ના હોદ્દેદારો. કારોબારી સભ્યો તથા કેમ્પ આયોજક જતીન ત્રિવેદી. અને વિષ્ણુ ભાઇ પંચાલ હાજર રહ્યા હતા