
તા.૧૫.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૨ પર ૨૮ વર્ષીય મહિલાએ અગમ્ય કારણો સર કરી આત્મહત્યા ઝાલોદ તાલુકાના કદવાલ ગામ ની ૨૮ વર્ષીય મહિલા ઊર્મિલા બેન ચૌહાણે અગમ્ય કારણો સર ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા મૃતક મહિલા લીમડી ગામ થી દાહોદ આવી હતી અને રેલ્વે સ્ટેશન પહોંચી પ્લેટફોર્મ નંબર બે પર આવી રહેલી રાજધાની દુરંતો એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી દાહોદ રેલ્વે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતક મહિલા ના પરિજનો પણ ઘટના સ્થળે પહોંચતા વાતાવરણ ગમગીન બન્યું હતું



