BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા એદ્રાણા, સકલાણા ગ્રામ પંચાયત ને ઈ-રીક્ષા ની ફાળવણી કરવામાં આવી
24 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વડગામ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી ના વરદહસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ એદ્રાણા, સકલાણા પંચાયતને સફાઈ હેતુસર ઈ – રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં સકલાણા,એદ્રાણા સરપંચ તલાટી કમ મંત્રી, ડે.સરપચ, ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.




