GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Next-Gen GST Reform અંતર્ગત વાંસદા ખાતે વિધાનસભાનાં પ્રબુદ્ધ નાગરિક કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે Next-Gen GST Reform અંતર્ગત વાંસદા વિધાનસભાનાં પ્રબુદ્ધ નાગરિક કાર્યક્રમ જલારામ હોલ ખાતે વ્યારા વિધાનસભામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નવસારી જિલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ નાયક, ગુજરાત પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ,વિનોદભાઈ દેસાઈ, ગણપતભાઇ માહલા,વિરલભાઈ વ્યાસ,મહેશભાઈ ગામીત,વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા તથા ખેરગામ પ્રમુખ લિતેશભાઈ ગાંવિત, દિપ્તીબેન પટેલ,મધુભાઈ, તરુણભાઈ,મંડળના મહામંત્રી ડૉ.લોચનભાઈ શાસ્ત્રી,પ્રકાશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ તથા કાર્યક્રમ નાં સહ સંયોજક યશપાલસિંહ સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાઈઓ બહેનો ઊપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો.