GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી હાર્દિકભાઈ ટમાલીયાની ઉપસ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારા કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં મંડળ સ્તરના અપેક્ષિત હોદેદારોએ પ્રશિક્ષણ મહા અભિયાનને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




