


પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગરપાલિકા દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યકમ યોજવામાં આવ્યો. આજરોજ ઉમરેઠ શહેરની નગરપાલીકા શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી કનૈયાલાલ શાહ, ઉમરેઠ નગરપાલિકાના ઉપપ્રમુખ ની નીલાબેન જોષી ,મામલતદાર નિમેષ પારેખ તથા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી ની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઉમરેઠ નગરના નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સેવા સેતુમાં ૫૮ ઉપરાંત સેવાઓનો જે વિવિધ વિભાગોની છે તેનો સ્થળ પર જ કામગીરી કરવામાં આવશે નગરજનો બહોળી સંખ્યામાં આવે તે અર્થે નગરપાલિકા દ્વારા સેવા સેતુનો બહોળો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



