
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ ,તા-૨૯ માર્ચ : છેલ્લા 30 વર્ષ થી ભુજ શહેર માં ગીતા ઉપનિષદક નું પ્રચાર- પ્રસાર કરતા જાણીતા સ્વામી પ્રદીપાનંદ સરસ્વતી નિર્જળા ઉપવાસ અંગે સ્વ- અનુભવ ના આધારે જણાવ્યું કે તે કેન્સર સહિત કોઈ પણ અન્ય રીતે ના ઈલાજ માનતા રોગો ને દવા વગર કુદરતી ઉપચારથી સહેલી થી મટાડી શકે છે.ગઈ કાલે શુક્રવારે રામ નવમી નિમિતે જાણીતા યોગ નિષ્ણાત અને પાવર લીફટીંગ માં વિશ્વ ચમ્પિયન નીખીલ મહેશ્વરી ને મોટી સંખ્યા માં હાજર રહેલા સાધકો ની હજારીમાં તેમના ઓધાવ બાગ બે ખાતે વિશાળ આર્ષ અધ્યયન કેન્દ્ર અને આશ્રમ ખાતે એક પત્રકાર પરિષદ માં તેમને પરના કરાવતા જણાવ્યું હતું તેઓ પોતે છેલ્લા બે વર્ષથી યુરિક એસિડ, થાઇરોઇડ અને બોડરલાઇન સુગર અને સાંધાના દુખાવા પીડાદા હતા,પરંતુ ગત વર્ષ મે માસ માં નિખિલ મહેશ્વરીએ ઇન્ટરમિડિયટ ફાસ્ટિંગ દ્વારા 21 દિવસ સ સુધી માત્ર કાચું ભોજન બે ટાઇમ એનિમા અને 3 દિવસ ના નિર્જળા ઉપવાસ કરાવી તેમને આ તકલીફો માંથી કાયમી મુક્તિ આપવી હતી અને તે કરને તેમની પરંતુ સાધુ તરીકે આધ્યાત્મિક યાત્રાખુબજ આસાન બની ગઈ હતી છેલા કેટલાય વર્ષો થી ઉનાળા મેં ચૈત્રી નવરાત્રીએ અને શિયાળા માં દિવાળી નવરાત્રિએ બે વખત નવ દિવસ લાગી પાણી વગર ઉપવાસ કરતા નીખીલ મહેશ્વરીએ જણાવ્યું હતું વર્ષોથી નિર્જળા નવરાત્ર ઉપવાસ રાખી તેમને તેના આશ્ચર્ય જનક પરિમાણો બતાવ્યા છે તેમને ના માત્ર પોતાનો બ્લડ કેન્સર મટાડ્યો હતો વર્ષ ૨૦૧૭ પણ કેન્સર ના અન્ય રોગીઓ પણ કેન્સર મુક્ત બનાયા હતા.તેમને કહ્યું વિસનગર યુનિવર્સિટીએ 2 વષે પહેલાંના તેમના નવ દિવસના નિર્જળા ઉપવાસ દરમ્યાન તેમના દાક્તરો ની એક મોટી ટીમ દ્વારા તેમના પર પર સંશોધ્મક પ્રયોગો કાર્ય હતા જેના તારણો હવે જાહેર કાર્ય છે.જે માનવ શરીર માટે ન માની આશ્ચર્ય પમાડે તેવા છે. તેમનું કહેવું છે કે ખોરાક એ શરીર રચના નો ભાગ છે શરીર ના બંધારણ માં ખોરાક ની મુખ્ય ભૂમિકા છે શરીર નું બંધારણ થઈ ગયા પછી એટલું જ ખોરાક લેવા માં આવે તો બીમાર થવાય છે, માટે બધા ધર્મ માં ઉપવાસ નો મહત્વ છે પયુષણ દરમિયાન ચોવીયાર ઉપવાસ કરાય છે, વર્ષ દરમિયાન એકાદશી નિર્જળા રાખવી, અથવા વર્ષ માં બે નવરાત્રિ પાણી સાથે અથવા નિર્જળા કરવી, રોઝા દરમિયાન સાંજે માત્ર ફ્રૂટ કે સલાડ લેવામાં આવે અને દિવસ દરમિયાન નિર્જળા રહે તો પણ બીમારી થી મુક્ત રહી શકાય આહાર એ શક્તિ નો સ્રોત નથી એ બિલ્ડિંગ મટીરિયલ છે આપણી દૈનિક ઉર્જા નો મુખ્ય સ્રોત (સુષુપ્તિ) રાત ની ઊંઘ છે, આહાર થકી શરીર નું નિર્માણ થયેલ છે તેની મંરમત (મેન્ટેન્સ) માટે આહાર જરૂરી છે એક યુવા વ્યક્તિને 500 થી 600 ગ્રામ દૈનિક રાંધેલું આહર એથી વધુ આહાર બીમારી નોતરે છે, આહાર પચી ગયા પછી ઊંઘ લેવામાં આવે તો ભરપૂર ઉર્જા નો સ્રોત ખુલે છે માટે સૂર્યાસ્ત પછી ભોજન લેવાનું ટાળવું જોઈએ .નીખીલ મહેશ્વરી અમુક વર્ષોના અંતરે હિમાલયમાં બૌદ્ધ લામાઓ સાથે ભર શિયાળા માં બરફ અછાદિત શિખરો પર લંગોટ પહેરી મધ્ય રાત્રિએ ધ્યાન કરે છે અને ધ્યાન વિદ્યા તેમના પાસેથી શીખી છે.




