
તા. ૨૪. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા ના મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનના NPC ના નેજા હેઠળ તારીખ 23.10 2024 ના રોજ સવારે 11:00 કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે દાહોદ જિલ્લા તમામ પત્રકાર સાથે નેશનલ એસોસિએશન ના દાહોદ જિલ્લા.પ્રભારી કેતન ભટ્ટ દાહોદ જિલ્લા.પ્રમુખ કુલદીપ ઉપાધ્યાય ઉપસ્થિતિમાં તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાંભોર દ્વારા વિકલી પેપર ના તંત્રીઓ ની સામે ખોટા આક્ષેપો કરે છે સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે તંત્રી ઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દા નો દુરઉપયોગ કરી સરકારી માહિતી ખાતાને ને પણ બદનામ કરી નુકસાન કરે છે તાપી જિલ્લા હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારો માં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે આવા કાયમ માટે વિવાદિત અધિકારી થી તાપી જિલ્લાના તમામ પત્રકારો ત્રાસી ગયા છે અને તાપી જીલ્લા ના માહિતી નિયામક નિનેશ ભાભોર ની વહેલી તકે બદલી કરવામાં આવે ની માંગ સાથે પત્રકારોએ આજરોજ દાહોદ ખાતે આવેદનપત્ર આપ્યું છે




