
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૮/૧૧/૨૦૨૪
નેત્રંગ પશુદવાખાના ખાતેથી તાલુકામાં અનુચુચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા સામાન્ય જાતિના કુલ ૩૭૯ પશુપાલકોને સરકાર ની આઈ-ખેડૂત પોર્ટલની યોજના ‘ પશુના વિયાણબાદ નિશુલ્ક ખાણદાણ સહાય યોજના તથા ગાભણ પશુને નિશુલ્ક ખાણદાણ સહાય યોજના વર્ષ ૨૦૨૪-૨૫ ‘ માં ૧૫૦ કી.ગ્રા. નિશુલ્ક દાણનું વિતરણ કરાવવામાં આવ્યું.


