JAMNAGAR

કાલાવડ પાસે નો ડેમ ઓવરફલો થતાં ભાજપ દ્ધારા વધામણા કરાયા.

14 જુલાઈ 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગર જીલ્લાના કાલાવડ નો જીવાદોરી સમાન બાલભડી ડેમ થયો હતો ઓવરફલો થતાં કાલાવડ ભાજપ દ્વારા તેના વધામણાં કરવામાં આવ્યા.. બાલભડી ડેમ ઓવરફલો શહેર ભાજપ દ્વારા બ્રાહ્મણ ના મંત્રોચ્ચાર થી તેના વધામણાં કરવામાં આવ્યા હતાં આ સમયે ભાજપ પુર્વ પ્રદેશ પ્રમુખ અને કાલાવડ ના પનોતા પુત્ર એવા આર.સી.ફળદુ અને કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા..ભાજપના આગેવાનો હસ્તે વધામણાં કરવામાં આવ્યા. શહેર ભાજપ પ્રમુખ હસુભાઈ વોરા ,જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા સહિત ભાજપ ના કાર્યકતાઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!