ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ને લઈ યુવાધન બરબાદીના માર્ગેએ,ગ્રાહક સહિત પાંચ શખ્સોની ધરપકડ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ને લઈ યુવાધન બરબાદીના માર્ગેએ,ગ્રાહક સહિત પાંચ શખ્સોની ધરપકડ

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી અસામાજિક પ્રવૃત્તિ ને લઈ,યુવાધન બરબાદી ના માર્ગે ધકેલાઈ રહ્યા છે,મોડાસાના જિલ્લા સેવા સદન અને પોલીસવડા કચેરી સામે,ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરોની આડમાં,અને જિલ્લાના અનેક ગેસ્ટહાઉસ માં, રૂપ લલના ઓ લાવી,સંચાલકો ખુલ્લેઆમ કૂટણ ખાના ચલાવી રહ્યા હોવાની બુમો ઉઠતી આવી છે, ભૂતકાળમાં આવી પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠતા, લોકોએ જનતા રેડ કરી એક ગેસ્ટહાઉસ માંથી યુવતી,ગ્રાહક અને દલાલને ઝડપી પાડી પર્દાફાશ કર્યો હતો,ત્યારે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક,સંજયકુમાર કેશવાલાની સૂચના આધારે,મોડાસા ટાઉન પોલીસે ચોક્કસ બાતમી આધારે,મોડાસા બાયપાસ રોડ વિસ્તારના એક ગેસ્ટ હાઉસ માથી કુટણખાનુ ઝડપી પાડી, દેહવેપાર અટકાવી પાડવામા પોલીસને સફળતા મળી હતી,મોડાસા ટાઉન પોલીસની ટીમે, ગેસ્ટહાઉસના સંચાલક,ગ્રાહક સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!