વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ વિભાગ માં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં ફિલીપભાઈ બેન્ડુંભાઈ કોંકણી .ઊવ.56 રહે.પોલીસ હેડકવાર્ટસ ,આહવા જેઓ આજરોજ તેમની ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ પર હતાં તે દરમ્યાન બપોરે ચાલું ફરજ પર અચાનક તેમનાં છાતીમાં દુખાવો ઊપડતાં જમીન પર પડી ગયાં હતાં જેમને તાત્કાલિક જગ્યા પર જ અધિકારીઓએ સીપીઆર આપ્યાં બાદ તરત જ આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં જયાં ટુંકી સારવાર દરમ્યાન તેમનું હાર્ટ એટેકથી મૃત્યું થઈ જતાં પોલીસ બેડામાં શોકની કાલિમાં પથરાઈ ગઈ હતી.