GUJARAT

જંબુસર તાલુકાના દેવલ ગામે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તથા મામલતદારશ્રીએ મુલાકાત લીધી

મીઠાંના અગરમાં કામ કરતા અગરિયાઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા સમજૂતિ કરી મતદાન કરવા શપથ લેવડાવ્યા* રૂચ- શનિવાર – લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. આજરોજ જંબુસર તાલુકાના દેવલ ગામે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી તથા મામલતદારશ્રીએ મુલાકાત લઈ મીઠાંના અગરમાં કામ કરતા અગરિયાઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા સમજૂતિ કર્યા તથા મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!