GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
તાપી કે તારે પ્રોજેકટ હેઠળ 28 આદિવાસી વિધાર્થીઓ ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવ્યા…

વાત્સલ્યમ સમાચાર
તાપી

આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ વિદ્યાર્થીઓને આવકાર્યા, તેઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા તેમજ રોચક અનુભવો જાણ્યા..




